હોંગકોંગમાં ભીષણ આગની ઘટનાના મૃતકોની યાદમાં ૩ દિવસનો રાષ્ટ્રીય શોક , 14 લોકોની ધરપકડ

📅 Published: November 29, 2025 | 📂 Category: Uncategorized

હૉંગકૉંગ, 29 નવેમ્બર,2025,શનિવાર 

હૉંગકૉંગની બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 128  લોકોના મુત્યુ થતા  ૩ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. ગગનચુંબી ઇમારતોમાં આગની ઘટના પછી હજુ પણ 200  લોકો ગૂમ છે. ચીન સરકારે ઘટનાનો ભોગ બનેલી ઇમારતોમાં આગની સુરક્ષાની સુવિધા હતી તે અંગે ઘનિષ્ઠ તપાસ શરુ કરી છે. શુક્રવારે આગ લાગતા હૉગકૉગ જ નહી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો. આગની આટલી મોટી ઘટના હૉગકૉગના છેલ્લા 75 વર્ષના ઇતિહાસ પ્રથમવાર બની હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *