હોંગકોંગ અગ્નિકાંડમાં 55 મોતની પુષ્ટિ, 250થી વધુ હજુ ગુમ; જુઓ ભયાવહ દૃશ્યો

📅 Published: November 27, 2025 | 📂 Category: Uncategorized

 Hong Kong fire

Deadly Fire in Hong Kong Housing Complex Leaves 55 Dead : હોંગકોંગમાં કોમ્પલેક્ષમાં આગ લાગતાં 55 લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે 279 લોકો હજુ પણ ગુમ છે. આ હોંગકોંગના ઇતિહાસનો સૌથી મોટો અગ્નિકાંડ છે. ચીની મીડિયાના અહેવાલ અનુસાર 68 ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં 16ની હાલત અત્યંત ગંભીર છે. વાંગ ફુક કોર્ટ નામના હાઉસિંગ કોમ્પલેક્ષમાં આગ લાગી હતી. આ કોમ્પલેક્ષમાં કુલ આઠ બ્લોકમાં બે હજારથી વધુ ફ્લેટ છે. આગ ઓલવવા માટે 800 ફાયરફાઇટર્સ ઘટનાસ્થળે તૈનાત છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *