૨૦૨૬માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શકયતા ? અમેરિકી થિંક ટેન્કે આપી દીધી ચેતવણી

📅 Published: December 30, 2025 | 📂 Category: Uncategorized

નવી દિલ્હી,૩૦ ડિસેમ્બર,૨૦૨૫,મંગળવાર 

કાશ્મીર મુદ્વે ભારત અને પાકિસ્તાન વચ્ચે નવા વર્ષ ૨૦૨૬માં યુધ્ધ થવાની શકયતા છે. અમેરિકી વિદેશનીતિ વિશેષજ્ઞાની સર્વે કરનારી થિંક ટેંકે જણાવ્યું છે કે ૨૦૨૬માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ સશસ્ત્ર સંઘર્ષમાં બદલાઇ શકે છે. કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સે સશસ્ત્ર સંઘર્ષની શકયતાને નકારી નથી એટલું જ નહી આ સંઘર્ષની અમેરિકાના હિતો પર પણ અસર પડી શકે છે. સીએફઆરે પોતાની ‘કોન્ફિલકટ્સ ટુ વોચ’ માં ઉલ્લેખ કર્યો છે. પહેલગામ હુમલા પછી ગત મે મહિનામાં ભારતે સૈન્ય કાર્યવાહી કરીને પાકિસ્તાનના આતંકી ઠેકાણા ઉડાવ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *