૨૦ લાખની ખંડણી માંગવાના કેસમાં વહીવટદારની દરમિયાનગીરીથી વસ્ત્રાપુર-બોડકદેવ પોલીસનું છલછલાણું

📅 Published: December 22, 2025 | 📂 Category: Uncategorized

અમદાવાદ,સોમવાર

શહેરના સાયન્સ સીટી વિસ્તારમાં રહેતા એક આધેડને સ્પામાં કામ કરતી યુવતીએ તેના પતિ અને અન્ય સ્પાના સંચાલકે બ્લેકમેઇલ કરીને ૧૭ લાખ જેટલી માતબર રકમ પડાવીને વધુ ૨૦ લાખની ખંડણી માંગી હતી. આ કેસમાં ભોગ બનનારને ન્યાય અપાવવાના બદલે આ કેસમાં વસ્ત્રાપુર અને બોડકદેવ પોલીસ વચ્ચે છલકછલાણુ કરવામાં આવી રહ્યું છે. 

શહેરના સાયન્સ સીટી વિસ્તારમાં રહેતા એક આધેડ બોડકદેવમાં આવેલા એક સ્પા મસાજ માટે ગયા હતા. જ્યાં ચાંદની રાજપુત નામની યુવતીએ મસાજ કરીને મોબાઇલ નંબર મેળવીને ખોટા કેસમાં ફસાવીને ધમકી આપીને નાણાંની માંગણી કરીને ૧૦.૯૧ લાખની રકમ પડાવી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *