
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વધુ 40 કિલો ચાંદી કબજે કરી
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 70 કિલો અને રાજકોટ ક્રાઈમ બ્રાંચે 30 કિલો ચાંદી કબજે કરી
રાજકોટ: રાજકોટના સામાકાંઠે આવેલી પેઢીમાંથી રૂા.૧.૬ર કરોડની ચાંદીની ચોરીના કેસમાં મૂખ્ય સૂત્રધાર રાજસ્થાનના રતનસિંહ રાઠોડ અને બોટાદના રાજુ ભોજકને ક્રાઈમ બ્રાંચે સકંજામાં લઈ ૩૦ કિલો ચાંદી કબજે કરી છે. બાકીના આરોપીઓને ઝડપી લેવા ક્રાઈમ બ્રાંચની ટીમો દોડધામ કરી રહી છે.
