13 વર્ષની મથામણ બાદ સંશોધકને જંગલમાં જાદુઈ ફૂલ ખીલતું જોવા મળ્યું

📅 Published: November 29, 2025 | 📂 Category: Uncategorized


– ફૂલ ખીલતું જોઈને સંશોધક ડેકી ચોધાર આંસુએ રડયો

– કળીમાંથી 9 માસ બાદ ખીલતું રેફલેસિયા હેસેલ્ટી નામનું ફૂલ છેલ્લાં એક દશકાથી કોઈએ જોયું ન હતું  

સુમાત્રા : ઈન્ડોનેશિયામાં સુમાત્રાના વર્ષા જંગલોમાં એક દુર્લભ ફૂલ ખીલ્યું હતું. કોઈ માણસે છેલ્લાં ૧૦ વર્ષથી આવું ફૂલ ખીલતું જોયું ન હતું. ઈન્ડોનેશિયાના સંશોધક સેપ્ટિયન આંદ્રિકી – કે જે ડેકીના હુલામણા નામે ઓળખાય છે – તેણે આ ફૂલ ખીલતું જોવા માટે ૧૩-૧૩ વર્ષ સુધી તપસ્યા કરી હતી. આખરે જ્યારે તેની નજર સામે ફૂલ ખીલ્યું ત્યારે એ આનંદિત થઈને ચોધાર આંસુએ રડી પડયો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *