15થી 17 ફૂટ ઊંચા કેળનાં વૃક્ષ : 55 કિલો સુધીની કેળાંની લૂમ

📅 Published: January 29, 2026 | 📂 Category: Uncategorized


દાધિયા ગામના પ્રગતિશીલ ખેડૂતની કમાલ : પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી અને કેળાંના પાકમાં મહારત હાંસલ કરી 

અમરેલી, : પરંપરાગત ખેતી છોડીને જ્યારે ખેડૂત નવતર પ્રયોગો અને પ્રાકૃતિક અને વૈજ્ઞાાનિક પદ્ધતિ અપનાવે છે, ત્યારે ધરતી માતા સોનું આપે છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામના ખેડૂત હર્ષદભાઈ ભાલાળાએ આ વાત સાર્થક કરી બતાવી છે. છેલ્લા 7 વર્ષથી કેળાના પાકમાં તેમણે મહારત હાંસલ કરી છે. 

તેમણે પોતાની 25 વીઘા જમીનમાં કેળાનું વાવેતર કર્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *