સાયલા નજીક ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખી

📅 Published: December 1, 2025 | 📂 Category: Uncategorized

– સુરેન્દ્રનગરમાં અકસ્માતના 2 બનાવમાં 1 નું મોત, 5 ને ઇજા

– લીંબડી-રાજકોટ હાઈવે પર લદાણા નજીક ટ્રક-આઈશર વચ્ચે અકસ્માત : અમદાવાદના 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર, સાયલા : સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતના બે બનાવમાં એક બાળકીનું મોત નીપજ્યું છે જ્યારે પાંચ વ્યક્તિને ઇજા પહોંચી છે. સાયલા-સુદામડા રોડ પર ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખતા મોત નીપજ્યું છે. જ્યારે  લીંબડી-રાજકોટ હાઈવે પર લદાણા નજીક ટ્રક-આઈશર વચ્ચે અકસ્માતમાં પાંચ વ્યક્તિ ઇજા પહોંચી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *