‘AIથી ડરો નહીં, તે નવી નોકરીઓનું સર્જન કરશે…’ મુકેશ અંબાણીએ જણાવી જિયો-બ્લેકરોકની ભાગીદારીની રસપ્રદ વાત

📅 Published: February 4, 2026 | 📂 Category: Uncategorized


JioBlackRock in Mumbai: ભારતીય અર્થતંત્ર અને ટેકનોલોજીના ભવિષ્યને લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની ‘બ્લેકરોક’ના CEO લેરી ફિંક વચ્ચે ‘ઇન્વેસ્ટિંગ ફોર અ ન્યૂ એરા’ કાર્યક્રમમાં અત્યંત રસપ્રદ સંવાદ યોજાયો હતો. મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં તેમણે જિયો-બ્લેકરોકની સફળતાની સાથે ભારતની આર્થિક પ્રગતિનું રોડમેપ પણ રજૂ કર્યો હતો.

10 મિનિટની કાર રાઈડમાં રચાયો ઇતિહાસ

આ અંગે મુકેશ અંબાણીએ સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, ‘આ વિશાળ ભાગીદારીનો પાયો 2023માં માત્ર પાંચ મિનિટની એક કાર રાઈડમાં નખાયો હતો. મેં લેરીને માત્ર એટલું જ કહ્યું કે બ્લેકરોકે ભારતમાં પરત આવવું જોઈએ, અને તેમણે તુરંત પૂછ્યું- શું તમે મારી સાથે ભાગીદારી કરશો? અને બસ, 5 મિનિટમાં ડીલ પાકી થઈ ગઈ.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *