AMU કેમ્પસમાં શિક્ષકની ગોળી મારી હત્યા, પછી હત્યારાએ કહ્યું – 'હવે મને ઓળખી જઈશ…'

📅 Published: December 25, 2025 | 📂 Category: Uncategorized


Uttar Pradesh Crime: ઉત્તર પ્રદેશની પ્રતિષ્ઠિત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) કેમ્પસમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. કેમ્પસની અંદર ઘૂસીને બાઇક સવાર બે અજાણ્યા શખસોએ એબીકે બોયઝ હાઈ સ્કૂલના કમ્પ્યુટર શિક્ષકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાને પગલે સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

જાણો શું છે સમગ્ર મામલો

અહેવાલો અનુસાર, 45 વર્ષીય શિક્ષક દાનિશ રાવ રાત્રે 9 વાગ્યાની આસપાસ કેમ્પસમાં અન્ય બે શિક્ષકો સાથે ફરવા નીકળ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *