
Japan Earthquake: જાપાનના આઓમોરીમાં સોમવારે રાત્રે 7.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ પછી જાપાનના ઉત્તરપૂર્વીય કિનારા પર ત્રણ મીટર (10 ફૂટ) જેટલી ઊંચી સુનામી આવી શકે છે.
2 વખત આવ્યો ભૂકંપ
નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીએ પણ જાપાનમાં આવેલા ભૂકંપને લઈને માહિતી આપી છે.
