BMC ના પરિણામ બાદ શિંદે સેનાને 'હોર્સ ટ્રેડિંગ'નો ડર, કાઉન્સિલરોને 5-સ્ટાર હોટલમાં કર્યા શિફ્ટ

📅 Published: January 17, 2026 | 📂 Category: Uncategorized

Eknath Shinde News : બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના ચૂંટણી પરિણામો બાદ મુંબઈના રાજકારણમાં સત્તા માટેની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી ગઈ છે. આ સત્તા સંગ્રામની વચ્ચે, ‘કિંગમેકર’ની ભૂમિકામાં આવેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એક મોટો અને કડક નિર્ણય લીધો છે. શિંદે જૂથની શિવસેનાએ ‘હોર્સ ટ્રેડિંગ’ની આશંકાને પગલે પોતાના તમામ નવા ચુંટાયેલા કાઉન્સિલરોને મુંબઈની 5-સ્ટાર તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.

29 બેઠકો સાથે શિંદે જૂથ બન્યું ‘કિંગમેકર’

BMC ચૂંટણીમાં શિંદે જૂથની શિવસેનાએ 29 બેઠકો જીતી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *