CBSE બોર્ડની પરીક્ષામાં મહત્વનો ફેરફાર: ધોરણ 10 અને 12ની એક-એક પરીક્ષાની તારીખ બદલાઈ

📅 Published: December 30, 2025 | 📂 Category: Uncategorized


CBSE Board Exam Date Change: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આગામી બોર્ડ પરીક્ષાઓને લઈને એક મહત્ત્વની જાહેરાત કરાઈ છે. બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની એક-એક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. અગાઉ આ બંને પરીક્ષા 3 માર્ચ, 2026ના રોજ યોજાવાની હતી, જે હવે નવી તારીખે લેવામાં આવશે.

એક-એક પરીક્ષાની નવી તારીખો થઈ જાહેર

સુધારેલા નવા ટાઈમટેબલ મુજબ ધોરણ 10ની પરીક્ષાઓ જે 3 માર્ચ, 2026 ના રોજ યોજાવાની હતી, તે હવે 11 માર્ચ, 2026 ના રોજ યોજાશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *