![]() |
| (IMAGE – IANS) |
US bans Visa 5 European Officials: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ મંગળવારે એક ચોંકાવનારી જાહેરાત કરતા પાંચ પ્રમુખ યુરોપિયન નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રમ્પ પ્રશાસનનો આરોપ છે કે આ વ્યક્તિઓ ઓનલાઇન સેન્સરશિપ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવાની પ્રવૃત્તિઓમાં સામેલ છે.

