Explainer: ભારતીય એરલાઈન્સની કાલ, આજ અને આવતીકાલ; જાણો આ ક્ષેત્રની નિષ્ફળતાનો ઈતિહાસ

📅 Published: December 6, 2025 | 📂 Category: Uncategorized

Indian aviation history

Rise and Collapse of Indian Airlines: Why Aviation Keeps Failing in India | તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સ જે નબળી સ્થિતિમાંથી ગુજરી રહી છે, એણે ભારતના ઉડ્ડયન ક્ષેત્રે નિષ્ફળતાના લાંબા ઇતિહાસને ફરી ઉજાગર કરી દીધો છે. 1991ના આર્થિક ઉદારીકરણ પછી ભારતમાં બે ડઝનથી વધુ એરલાઇન કંપનીઓ ઊગીને આથમી ગઈ છે. ‘ઇસ્ટ-વેસ્ટ’થી લઈને ‘ગો ફર્સ્ટ’ સુધીની કંઈકેટલીય એરલાઇન્સના સપનાં બેહિસાબ દેવા, કોર્ટ-કચેરીઓના ચક્કર અને ત્યજી દેવાયેલા વિમાનો સાથે પૂરા થઈ ગયા છે. વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર હોવા છતાં ભારતીય આકાશમાં એરલાઇન્સ માટે સફળતાની લાંબી ઊડાન આટલી અઘરી કેમ છે? 

1991માં એકાધિકાર ભંગ થયો

1991 પહેલાં ભારતીય આકાશ પર સંપૂર્ણ રીતે સરકારી એરલાઇન્સનું રાજ હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *