Explainer: સોલાર રેડિએશનના કારણે એવો તો શું ખતરો છે કે 6000 વિમાનોની ઉડાન 'થંભી'! જાણો ઈનસાઈડ સ્ટોરી

📅 Published: November 29, 2025 | 📂 Category: Uncategorized

Airbus A320

Airbus warns A320s vulnerable to solar radiation : એરબસે સુરક્ષા કારણોસર આપેલા ઍલર્ટ બાદ ભારતમાં 400 વિમાનો પ્રભાવિત થયા છે. સોલાર રેડિએશનના કારણે દુનિયાના કુલ 6 હજાર વિમાનોને અસર થઈ છે. રેડિએશનના કારને ફ્લાઈટ કંટ્રોલ ડેટા પ્રભાવિત થવાની આશંકા બાદ ભારતના DGCAએ તમામ પ્રભાવિત વિમાનોમાં ELAC (Elevator and Aileron Computer) એટલે કે એલેવેટર એલેરોન કોમ્પ્યુટર બદલવા આદેશ આપ્યા છે. 

સોલાર રેડિએશન એટકે શું? 

સૂર્ય દ્વારા ઉત્સર્જિત થતાં કણો જેવા ઈલેક્ટ્રોન, પ્રોટોન વગેરે અને સૂર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણોના મિશ્રણને સોલાર રેડિએશન કહેવાય છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *