Gir Somnath : ઉનામાં યુવતીના અપહરણનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો,અપહરણ અને પોક્સો કલમ હેઠળ નોંધાયો ગુનો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ઉના શહેરમાં 24 જાન્યુઆરીના રોજ યુવતીના અપહરણનો પ્રયાસ થયાનો ઘટના પ્રકાશમાં આવ્યો છે. મુખ્ય બજારમાં સર્જાયેલી આ ઘટના બાદ સ્થાનિક પોલીસ ટીમે ઝડપી કાર્યવાહી કરીને આરોપી અસમલ મુનીર મહેબૂબને ઝડપી પાડ્યો છે.

 અપહરણનો પ્રયાસ CCTV કેમેરામાં કેદ થયો હતો

પોલીસ દ્વારા મળેલ માહિતી મુજબ, અપહરણનો પ્રયાસ CCTV કેમેરામાં કેદ થયો હતો, જે ઘટના તપાસમાં મહત્વપૂર્ણ પુરાવો બની. આરોપી વિરુદ્ધ અપહરણ અને પોક્સો કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

 CCTV વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી

અપહરણના પ્રયાસ બાદ CCTV વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસે સીસીટીવીના આધારે આરોપી અસમલ મુનીર મહેબૂબને પાંચ દિવસ પછી વેરાવળ થી ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો—-    Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો…પરિવારે શું કર્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *