GPSCએ વિવિધ 378 જગ્યા પર ભરતીની કરી જાહેરાત, આવતીકાલથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે

📅 Published: November 28, 2025 | 📂 Category: Uncategorized


GPSC Recruitment: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી છે. જેમાં કુલ 67 જાહેરાતો માટે આવતીકાલ શનિવારે (29 નવેમ્બર) બપોરે 01  વાગ્યાથી ઓનલાઈન અરજી કરી શકાશે. 

GPSCમાં વિવિધ જગ્યા પર ભરતી 

GPSCના ભરતી નોટિફિકેશ મુજબ, રહસ્ય સચિવ, નાયબ માહિતી નિયામક-સહાયક માહિતી નિયામક, નિયામક ગ્રંથાલય સહિતની જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *