![]() |
| (IMAGE – IANS) |
H-1B Visa: H-1B વિઝા ફીને લઈને ચાલી રહેલા વિવાદના સંદર્ભમાં, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કૅરોલિન લેવિટે એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. લેવિટે જણાવ્યું કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં વિદેશી રોકાણને પ્રોત્સાહિત કરવાની સાથે સ્થાનિક નોકરીઓની સુરક્ષા કરવા માટે કટિબદ્ધ છે.

