Junagadh: માંગરોળના નાંદરખી ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 3થી વધુ ઘાયલ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીકના નાંદરખી ગામમાં બે જૂથ વચ્ચે અગાઉ થયેલા મનદુ:ખને લઈને મારામારી અને અથડામણ થઇ છે. આ ઘટનામાં મહિલા સહિત ત્રણથી વધુ લોકો ઘાયલ થયા છે.

લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગામમાં ભારે તણાવનો માહોલ છવાયો છે . ગામમાં ઘટનાના પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

મારામારીના કેટલાક લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા

મારામારીના કેટલાક લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા છે, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે. સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો—-   Gujarat Latest News Live : રાજ્યની કોર્ટને RDXથી ઉડાવવાની ધમકી, ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *