
LRD Provisional Merit List : રાજ્યમાં લોકરક્ષક દળ (LRD)ની ભરતી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની આતુરતાનો અંત લાવતા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે.
11,925 ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કુલ 11,925 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ઉમેદવારો તેમનું નામ અને મેરિટ સ્ટેટસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.
