Rajkot : ઉપલેટાના ભાયાવદર નગરપાલિકાના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ઉપર જીવલેણ હુમલો, હુમલાખોર ફરાર

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકા ના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ઉપર જીવલેણ હુમલો કરાતા ખળભળાટ મચી ગયો છે. હુમલાખોરો બનાવ બાદ ફરાર થઇ ગયા હતા.

નીરજ ભાઈ મકવાણા ઉપરઅજાણ્યા લોકો એ હુમલો કર્યો

ભાયાવદર નગરપાલિકા ના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નીરજ ભાઈ મકવાણા ઉપર અજાણ્યા લોકો એ હુમલો કર્યો

નીરજ ભાઈ મકવાણાને ગંભીર ઈજા

હુમલો કર્યા બાદ હુમલાખોરો ફરાર થઇ ગયા હતા જેમાં નીરજ ભાઈ મકવાણાને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે.

વધુ સારવાર અર્થે જુનાગઢ રીફર કરાયા

તેઓને પહેલા ભાયાવદર હોસ્પિટલ માં અને વધુ સારવાર અર્થે જુનાગઢ રીફર કરવામાં આવેલ છે

પોલીસ તપાસ શરુ

 નીરજ ભાઈ મકવાણા ઉપર ક્યાં કારણોસર હુમલો થયો છે તેની ભાયાવદર પોલીસ તંત્ર યોગ્ય તપાસ હાથ ધરાઇ છે.

આ પણ વાંચો—    Surat : બિલ્ડર તુષાર ગેલાણી આત્મહત્યા કેસમાં નવો વળાંક, મહિલાના માનસિક ત્રાસથી બદનામીના ભયે બિલ્ડરે કર્યો હતો આપઘાત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *