Rashtriya Ekta Diwas : વિરાટ પ્રતિમાના ચરણે વંદન, PM મોદીએ રાષ્ટ્રનાયક સરદાર પટેલને આપી પુષ્પાંજલિ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિના અવસરે કેવડિયા (એકતાનગર) ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી. ગુજરાત પ્રવાસના મુખ્ય દિવસે, પીએમ મોદીએ એકતા પરેડ નિહાળ્યા બાદ દેશવાસીઓ, સુરક્ષા જવાનો અને 800થી વધુ IAS-IPS અધિકારીઓને સંબોધીને રાષ્ટ્રની એકતા અને વહીવટી મજબૂતીનો સંદેશ આપ્યો હતો, જેના પગલે તેઓ બપોરે વડોદરા થઈને દિલ્હી જવા રવાના થયા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *