![]() |
Image Source: IANS
Election Commission of India Big Decision: ભારતીય ચૂંટણી પંચ દેશના 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીની SIR કરાવી રહ્યું છે. જેમાં કેરળ, પુડ્ડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ પણ સામેલ છે, જ્યાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે.

