Surat : કુખ્યાત ડોન સાજુ કોઠારીના GCTOC ગુનામાં જામીન રદ, હાઈકોર્ટે આપેલી પર્સનલ લિબર્ટીનો દુરુપયોગ કર્યો

📅 Published: February 24, 2026 | 📂 Category: Uncategorized

સુરતના કુખ્યાત ડોન સાજુ કોઠારીના GCTOC ગુનામાં જામીન રદ કરવામાં આવ્યા છે. હાઈકોર્ટે આપેલી પર્સનલ લિબર્ટીનો દુરુપયોગ કરનાર સાજુ કોઠારીને ફરી જેલમાં મોકલવા માટે હુકમ કરાયો છે.

જામીન પર છૂટ્યા બાદ ફરી ગુના આચરતો સાજુ કોઠારી

જામીન પર છૂટ્યા બાદ સાજુ કોઠારી દ્વારા ફરી ગુના કરવાનું ચાલુ રાખવા અને પિસ્તોલ સાથે ઝડપાઈ જતાં ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક જામીન અરજી રદ કરવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

સાજુ કોઠારીના જામીન રદ કરાયા

હાઈકોર્ટે આપેલી પર્સનલ લિબર્ટીનો દુરુપયોગ કરીને ગુના કરતા સાજુ કોઠારીના જામીન રદ કરાયા હતા. જામીન મળ્યા બાદ, સાજુ કોઠારીને લોડેડ પિસ્તોલ અને કાર્ટીઝ સાથે ઝડપવામાં આવ્યો હતો, 

આ પણ વાંચો—-    Gujarat Latest News Live : રાજ્યમાં કમોસમી માવઠાની અસર રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *