U19 એશિયા કપ: શ્રીલંકાને હરાવીને ફાઈનલમાં પહોંચ્યું ભારત, પાકિસ્તાન સામે ખરાખરીનો જંગ

📅 Published: December 19, 2025 | 📂 Category: Uncategorized


IND vs SL, U19 Asia Cup Semi Final: એસીસી અંડર-19 એશિયા કપ 2025 પહેલા સેમીફાઈનલમાં ભારતનો સામનો શ્રીલંકા સાથે છે. દુબઈના આઈસીસી એકેડમી ગ્રાઉન્ડમાં થયેલા મુકાબલામાં ભારતીય ટીમે 8 વિકેટથી જીત હાંસલ કરી. મેચમાં ભારતને જીત માટે 139 રનનો ટાર્ગેટ મળ્યો, જેને ભારતે 12 બોલ બાકી રહેતા જ હાંસલ કરી લીધો. વરસાદને લઈને મેચને 20-20 ઓવરની કરી દેવાઈ છે.

આયુષ મ્હાત્રેની આગેવાનીમાં ભારતીય ટીમ હવે ફાઈનલ મુકાબલામાં પ્રતિસ્પર્ધી પાકિસ્તાનનો સામનો કરશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *