VIDEO: અમદાવાદના સિંધુભવન રોડ પર નબીરાઓએ બાઈક સ્ટંટ કરતો વીડિયો વાયરલ, વાહનચાલકોમાં ફફડાટ

📅 Published: December 23, 2025 | 📂 Category: Uncategorized


Bike Stunts Viral Video: અમદાવાદનો પોશ ગણાતો સિંધુભવન રોડ ફરી એકવાર જોખમી સ્ટંટબાજીને કારણે ચર્ચામાં આવ્યો છે. કેટલાક બેફામ યુવકોએ ફિલ્મી ઢબે રસ્તા પર જીવલેણ સ્ટંટ કરી પોલીસ અને ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવ્યા હતા. આ ઘટનાને પગલે અન્ય વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

નબીરાઓને કોઈની સુરક્ષાની ચિંતા નથી

સિંધુભવન રોડ પર મોડી સાંજે કેટલાક યુવકોએ પોતાની બાઇક પર ખતરનાક કરતબો શરૂ કર્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *