VIDEO: અમેરિકાના નોર્થ કેરોલિનામાં લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ, 7 લોકોના દર્દનાક મોત

📅 Published: December 19, 2025 | 📂 Category: Uncategorized

US Plane Crash Video: અમેરિકાના નોર્થ કેરોલિનામાં સ્ટેટ્સવિલે રિઝનલ એરપોર્ટ પર બિઝનેસ વિમાન ક્રેશ થયાનો એક વીડિયો સામે આવ્યો છે. વિમાનમાં આગ લાગી ગઈ હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડને જાણ કરવામાં આવી છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. આ વિમાન દુર્ઘટનામાં NASCAR નો પૂર્વ સ્ટાર ગ્રેગ બિફલ સહિત સાત લોકો મૃત્યુ પામી ગયા હતા. ગુરુવારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *