VIDEO: 'આ શું છે હટાવો…', બિહારના CM નીતિશ કુમારે મહિલાના ચહેરાથી હિજાબ ખેંચતા વિવાદ

📅 Published: December 15, 2025 | 📂 Category: Uncategorized

Nitish Kumar

Nitish Kumar Allegedly Pulls Hijab of Muslim Woman | બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વધુ એક વાઈરલ વીડિયોના કારણે વિવાદમાં સપડાયા છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક મુસ્લિમ મહિલાના ચહેરાથી હિજાબ ખેંચતા દેખાઈ રહ્યા છે. બિહારના વિપક્ષ દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. 

RJDએ વીડિયો શેર કર્યો 

લાલુ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દળે વીડિયો એક્સ પર પોસ્ટ કરી કહ્યું, કે નીતિશજીને આ શું થઈ ગયું છે? માનસિક સ્થિતિ હવે દયનીય સ્થિતિ પર પહોંચી ચૂકી છે કે પછી નીતિશ બાબુ 100 ટકા સંઘના થઈ ગયા છે? 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *