VIDEO: છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા, ડેપો પર ખેડૂતો લાંબી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર

📅 Published: December 16, 2025 | 📂 Category: Uncategorized


Chhota Udepur News : છોટાઉદેપુર જિલ્લામાં વાવણી ટાણે ખાતર પૂરતું ન મળતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. છોટાઉદેપુરમાં ખાતરની અછત સર્જાતાં ખેડૂતો અટવાયા છે. જિલ્લાના ખાતર ડેપો ખાતે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *