VIDEO: ભાજપ અને વિપક્ષના સાંસદોએ એક મંચ પર કર્યો ડાન્સ; કંગના રણૌત, મહુઆ મોઈત્રાનો વીડિયો વાઇરલ

📅 Published: December 7, 2025 | 📂 Category: Uncategorized


Kangana Ranaut Video: રાજકારણમાં ભલે નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરતા હોય, પણ જાહેર જીવનમાં તેમના સંબંધો કેવા હોય છે તેનું એક અનોખું ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે. ભાજપનાં  સાંસદ કંગના રનૌત, તૃણમૂલ કોંગ્રેસ(TMC)નાં સાંસદ મહુઆ મોઇત્રા અને NCP(શરદચંદ્ર પવાર)નાં સાંસદ સુપ્રિયા સુલે એકસાથે ડાન્સ કરતા જોવા મળ્યા છે, જેનો વીડિયો જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે.

નવીન જિંદાલની પુત્રીના લગ્નમાં જામી મહેફિલ

આ ત્રણેય દિગ્ગજ મહિલા સાંસદો બિઝનેસમાંથી રાજકારણમાં આવેલા નવીન જિંદાલની પુત્રીના લગ્નના સેલિબ્રેશનમાં ડાન્સ કરતી જોવા મળી હતી. આ ત્રણેયે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ના પ્રખ્યાત બોલિવૂડ ગીત ‘દીવાનગી દીવાનગી’ પર પર્ફોર્મ કર્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *