VIDEO: ભારે વરસાદ વચ્ચે આ ટાપુની માટી, કિનારો અને નહેર… બધું જ લાલ રંગે રંગાઈ ગયું

📅 Published: December 17, 2025 | 📂 Category: Uncategorized


Hormuz Island Red Beach: ઈરાનના હોર્મુઝ દ્વીપ પર ભારે વરસાદના કારણે એક વિચિત્ર અને ડરામણું દ્રશ્ય ઊભું થયું છે. દ્વીપના પ્રખ્યાત રેડ બીચ (લાલ બીચ) પર વરસાદનું પાણી પણ લાલ રંગનું થઈ ગયું છે. દરિયાના મોજા લોહી જેવા ક્રિમસન (ઘાટો લાલ) થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ચટ્ટાનમાંથી લાલ પાણી વહીને દરિયામાં ભળી રહ્યું છે, જેના કારણે સંપૂર્ણરીતે બીચ અને આસપાસનું પાણી લાલ થઈ ગયું છે. 

આ પણ વાંચોઃ વેનેઝુએલા સરકાર આતંકી સંગઠન જાહેર, યુદ્ધ માટે તૈયાર રહે, ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *