
Water Tank Collapse Video: મહારાષ્ટ્રના નાગપુરના બુટીબોરી MIDCમાં આવેલી અવાડા કંપનીમાં શુક્રવારે એક ટાંકી ટાવર તૂટી પડવાની ઘટના બની હતી. જેમાં ત્રણ શ્રમિકોના કરૂણ મોત થયા હતા. ટાવર નીચે અનેક શ્રમિકો ફસાયા હોવાની આશંકા છે. અકસ્માત થયો ત્યારે અવાડા કંપનીમાં સોલાર પેનલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
