VIDEO: શૂટરને પાછળથી પકડીને બંદૂક છીનવી… ઓસ્ટ્રેલિયાના બહાદુર નાગરિકની વિશ્વભરમાં ચર્ચા

📅 Published: December 14, 2025 | 📂 Category: Uncategorized


Bondi Beach Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા બોન્ડી બીચ પર રવિવારે (14 ડિસેમ્બર) અંધાધૂંધ ગોળીબારની ઘટના બની હતી. જેમાં એક શૂટર સહિત 12 લોકોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, એક હુમલાખોરની ધરપકડ કરી લેવાઈ છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના એક નિવેદનમાં રવિવારે કહેવાયું છે કે 2 લોકોને કસ્ટડીમાં લેવાયા છે. આ વચ્ચે આ ગોળીબારનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની સરકારે આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *