
Nicolas Maduro News: વેનેઝુએલાના પદભ્રષ્ટ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો(63 વર્ષ)ને સોમવારે (5 જાન્યુઆરી) મેનહટનની કોર્ટમાં રજૂ કરાયા હતા. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ ભૂરા રંગના કેદીના કેપડા અને જૂતામાં નજરે પડ્યા. તેઓ લંગડાતા નજરે આવી રહ્યા છે. તેમની સાથે તેમના પત્ની પણ ચાલતા જોવા મળ્યા. તેમને પણ કસ્ટડીમાં રખાયા છે.
