VIDEO : હોંગકોંગમાં વિશાળ હાઉસિંગ કોમ્પલેક્સમાં ભયાનક આગ, 13ના મોત, 750 ફાયરફાઈટર ઘટનાસ્થળે

📅 Published: November 26, 2025 | 📂 Category: Uncategorized


Fire In Hong Kong : હોંગકોંગના તાઈ પો જિલ્લામાં સ્થિત એક બહુમાળી રહેણાંક સંકુલમાં આજે (26 નવેમ્બર) બપોરે ભીષણ આગ લાગતા 13 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં એક ફાયરફાઇટરનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ લગભગ 700 જેટલા રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *