VIDEO: MPના સિવનીમાં હાઈ વોલ્ટેજ તાર સાથે ટકરાયું ટ્રેઈની વિમાન, ગામલોકોએ પાયલટને બચાવ્યા

📅 Published: December 9, 2025 | 📂 Category: Uncategorized


Plane Crash 2025: મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં સોમવારે (8 ડિસેમ્બર) સાંજે એક મોટી દુર્ઘટના ટળી છે. જેમાં એક ટ્રેઈની વિમાન ઉડાન દરમિયાન હાઇ-વોલ્ટેજ લાઇન સાથે અથડાયું હતું. દુર્ઘટનાને કારણે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનામાં ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર પહોંચીને પાયલટને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *