સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

📅 Published: September 5, 2026 | 📂 Category: gujarati-news

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. Bhavnagarમાં દારૂના સેવનથી વધુ એક શંકાસ્પદ મોત, આનંદનગરમાં 48 વર્ષીય ભાવેશ વિસાણીના મોતથી અરેરાટી!
  2. Teachers Day: મારે કુશળ વક્તા બનવુ હોય તો.. PM મોદીએ ટીચરને સવાલ કરતા ફરી વળ્યુ હાસ્યનું મોજુ, જુઓ Video
  3. Dahod News: દેવગઢ બારીઆમાં દારૂ ભરેલી કારનો અકસ્માત, રોડ પર વેરાઈ બોટલો
  4. Ahmedabadમાં શિક્ષક દિને શ્રેષ્ઠ ગુરુજનોનું બહુમાન, મેયર હિતેશ બારોટના હસ્તે 27 ઉત્કૃષ્ટ શિક્ષકોને કરાયા સન્માનિત
  5. PM Modi Vadodara Visit: 8 સપ્ટેમ્બરે PM મોદી વડોદરા આવશે, Y-આકારના રેમ્પ પરથી GEN Zને મળશે
  6. Gold Silver Price Today: આજે કેટલુ મોંઘુ થયુ સોનું ? ચાંદીના શું છે ભાવ ? જાણો 10 ગ્રામનો રેટ
  7. Saharanpur Mosque: મસ્જિદ તોડી પાડવા અંગે હોબાળો.. સપા સાંસદ ઇકરા હસન નજરકેદ
  8. Nepal Flood: 275 ભારતીય હજુ પણ ગુમ, 166 લોકોને બચાવાય; મરનારનો આંકડો 1300ને પાર
  9. Delhi: ચોકલેટ ઇન્ડિયા ગેટ લાવ્યા પણ ભેટ ન આપી.. જાણો બેલ્જિયનના PMએ આવું કેમ કર્યુ ?
  10. Surat News : ‘ઇન્સ્ટા પર મેસેજ મોકલી ન્યૂડ કોલ કર્યો, પછી DCP બની ધમકાવ્યો!’ ડાન્સ ટીચરનું રેકોર્ડિંગ કરી લાખો પડાવ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *