Vadodara: પાદરા તા. નાં ચિત્રાલના બે વિદ્યાર્થીને લોકસભામાં વક્તવ્યનું આમંત્રણ મળ્યું
પાદરા તાલુકાના ચિત્રાલ ગામની શ્રી સાગર વિદ્યાલયના બે વિદ્યાર્થીઓની સાયન્સ કૃતિને રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પ્રાપ્ત થઈ છે, સાથે આગામી તા.31...
