Mumbai : પીએમ મોદીના કાર્યક્રમ પહેલાં મોટો સુરક્ષા ભંગ? PMO અધિકારીના નામે બંદૂક સાથે પહોંચ્યા 2 યુવક
મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી 2 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. માહિતી મુજબ,...
