રાત્રે ગીતો સાંભળતા-સાંભળતા સૂવાની ટેવ છે?:આખી રાત ઇયરબડ્સ કાનમાં રાખો છો? જલદી બહેરાશ આવશે, આ આદત મગજ માટે પણ નુકસાનદાયી
ધારો કે, રાતના 11 વાગ્યા છે. તમે પથારીમાં સૂતા છો, પણ ઊંઘ નથી આવતી. આવી સ્થિતિમાં તમે ઇયરબડ્સ, ઇયરફોન, નેકબેન્ડ...
