Janmashtamiના બીજા દિવસે પતરાળીનું શાક કેમ ખવાય છે, 32 જાતના શાકભાજીની સ્વાદિષ્ટ વાનગીનું જાણો મહત્વ
પતરાલી એ વિશ્વનો સૌથી અનોખો અને અદ્ભુત શાકનો થાળ ગણાય છે. કૃષ્ણ જન્માષ્ટમી પછીના દિવસે યોજાતા ‘નંદ મહોત્સવ’ના પાવન અવસરે...
