PM મોદીએ Gen Z ને શું કહ્યું, કિંજલ રબારીના કેસમાં અપડેટ સહિત વાંચો 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

📅 Published: September 8, 2026 | 📂 Category: Ahmedabad

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર


1.PM Narendra Modi Speech : વડાપ્રધાન મોદીએ કહ્યું , સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને મફતમાં કોચિંગ આપવા સરકારની તૈયારી છે

2. Gandhinagar News : બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી સામે ગાંધીનગરની કોર્ટમાં 3 કરોડનો માનહાનિનો દાવો

3. Patan News: લોક ગાયિકા કિંજલ રબારીના અપહરણ કેસમાં મોટો વળાંક, જાણો તેના પતિ મુકેશ રબારીએ ફરિયાદમાં શું કહ્યું?

4. Viral Video: ચક્કર ખાઇને અધિકારી પડ્યા..મંત્રીએ આપ્યો CPR છતાં ન બચ્યો જીવ, જુઓ Video

5. IND Vs PAK : ‘હું ફક્ત ભારતને હરાવવા માંગુ છું’: પાકિસ્તાનનો ઘમંડ યથાવત, ફરી ઓક્યું ઝેર

6. આંતરજાતિય પ્રેમ લગ્ન અંગે Aniruddhacharya Maharajનો ખુલાસો, ‘પ્રેમમાં પડતા પહેલા આધાર કાર્ડ તપાસો

7. Gujarat રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી: 11 સપ્ટેમ્બરથી વધશે વરસાદનું જોર!

8. Strait of Hormuz વિવાદ વચ્ચે USની ધમકી સામે ઝૂકી રહ્યું છે Canada!, તો Iranએ કેમ વ્યક્ત કરી નારાજગી?, જાણો

9. Iran US Conflict: ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાની મોટી યોજના, Middle East સૈન્ય પ્લાન થઇ રહ્યો છે તૈયાર

10. Gujarat હાઇકોર્ટનો આસારામને મોટો ઝટકો: જામીન થયા રદ, જેલવાસ રહેશે યથાવત!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *