8 સપ્ટેમ્બરના દિવસભરના 10 મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર

📅 Published: September 8, 2026 | 📂 Category: Ahmedabad

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો  


1.  Global Fintech Fest 2026: વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની GDP 7.8%, PM મોદીએ કહ્યું, ‘વિકસિત ભારત’ પર વિશ્વાસ વધ્યો    


2. Ahmedabad: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે  


3. Sandesh Digital Explainer: યુએનમાં Correct The Map પ્રસ્તાવ પર ભારત, અમેરિકા અને પાકિસ્તાન સામસામે  


4. Politics News: 2029 પહેલાં કોંગ્રેસમાં થશે મોટો ફેરફાર, યુવા ચહેરાઓ પર રાહુલ ગાંધીનું ફોકસ  


5. Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું  


6. Lucknow : એર ઇન્ડિયાનું પ્રથમ ફ્લાઇટ લેન્ડિંગ નિષ્ફળ, રાહુલ ગાંધી પણ વિમાનમાં હતા  


7. Mumbai-Ahmedabad Bullet Train: રેલ મંત્રીએ આપી ખુશખબર,, જાણો ક્યારે શરૂ થશે મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન ?  


8. Mumbai : પીએમ મોદીના કાર્યક્રમ પહેલાં મોટો સુરક્ષા ભંગ? PMO અધિકારીના નામે બંદૂક સાથે પહોંચ્યા 2 યુવક  


9. Delhi : પીએમ મોદી અને પુતિનની મુલાકાત પહેલાં રશિયાનો ધડાકો, ભારતને લઈને કહી દીધી આ મોટી વાત  


10. America માં રહેતા ભારતીયોને મોટો ઝટકો, EB-1 ગ્રીન કાર્ડ મેળવવું બની શકે છે મુશ્કેલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *