કાર ખરીદતા પહેલા જાણો, કયા મોડલની રીસેલ વેલ્યુ સૌથી સારી?

📅 Published: September 9, 2026 | 📂 Category: Business

જ્યારે પણ કોઈ નવી કાર ખરીદવાનું વિચારે છે ત્યારે સામાન્ય રીતે તેના મનમાં બે જ વાત હોય છે—કાર કેટલું માઈલેજ આપશે અને દેખાવમાં કેવી લાગશે. પરંતુ સમજદારીપૂર્વક કાર ખરીદવી હોય તો તેની રીસેલ વેલ્યુ પણ જોવી ખૂબ જરૂરી છે. કેટલીક કાર એવી છે જે 3થી 5 વર્ષ જૂની થયા બાદ પણ સેકન્ડ હેન્ડ માર્કેટમાં સારી કિંમત અપાવે છે. યોગ્ય મોડલ પસંદ કરશો તો ભવિષ્યમાં કાર વેચતી વખતે મોટો ફાયદો થઈ શકે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *