ખડે હનુમાન હલ્યા નહીંના દાવા, દેશભરમાં ફરી ચોમાસું સક્રિય થયું સહિતના મોટા સમાચાર

📅 Published: September 10, 2026 | 📂 Category: Ahmedabad

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Abu Salem: અબૂ સાલેમ હજૂ પણ રહેશે જેલના સળિયા પાછળ, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

2. 7 વર્ષ બાદ ભારતીય ધરતી પર મળશે મોદી અને જિનપિંગ, BRICS પહેલા થશે દ્વિપક્ષીય બેઠક

3. Gold Silver Price Today: 10 સપ્ટેમ્બરે 10 ગ્રામ સોનાનો શું છે ભાવ? સસ્તુ થયુ કે નહી? ચેક કરો લેટેસ્ટ રેટ

4. Gandhinagar News: બિલ્ડરનો કોઈ વાંક નથી પણ વ્યવસ્થાની ખામીને કારણે દુર્ઘટના સર્જાઈ: મંત્રી કાંતિ અમૃતિયા

5. Donald Trump ચૂંટણી જીતવાથી લઇને 2027 સુધીમાં બનશે આ ભયાનક ઘટનાઓ, ચીનના નાસ્ત્રેદમસની ભવિષ્ય વાણી!

6. Weather Update: દેશભરમાં ફરી ચોમાસું સક્રિય, ભારેથી અતિભારે વરસાદની આગાહી; હવામાન વિભાગે આપ્યું એલર્ટ

7. Ahmedabad News: શહેરમાં ચાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ, પોલીસે ચેકિંગ શરૂ કર્યું

8. UP Assembly Elections: આકાશ આનંદની BSPમાંથી ફરી હકાલપટ્ટી, UPમાં ચૂંટણી પહેલા માયાવતીના આકરા તેવર

9. Women’s Asia Cup 2026 : ભારત-બાંગ્લાદેશ સેમિફાઇનલમાં કોનું પલડું ભારે? જાણો પીચ રિપોર્ટ અને હેડ-ટુ-હેડ રેકોર્ડ

10. SDM Statement : ખડે હનુમાન હલ્યા નહીંના દાવા વચ્ચે SDMનું મોટું નિવેદન, કહ્યું- અમે પ્રયાસ જ કર્યો નહોતો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *