શહેરમાં ભારે વરસાદને કારણે સમગ્ર શહેર થંભી ગયું હતું માત્ર બે કલાકમાં જ તૂટી પડેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ નદીમાં ફેરવાઈ જતાં વહેલી સવારથી જ ટ્રાફ્કિ જામના દ્રશ્યો સર્જાયા હતા.પાણી ભરાવાને કારણે અનેક કાર, બાઇક અને ઓટોરિક્ષા જેવા વાહનોના એન્જિનમાં પાણી ઘૂસી જતાં વાહનો બંધ પડી ગયા હતા.
Ahmedabad : મેઘરાજાની તોફાની બેટિંગ, વાહનચાલકો અટવાયા
📅 Published: September 14, 2026 |
📂 Category: Ahmedabad
