IPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સનો મોટો દાવ,આ દિગ્ગજ ખેલાડી બન્યો બોલિંગ કોચ

📅 Published: September 15, 2026 | 📂 Category: cricket

IPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સે પોતાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. ટીમે એક દિગ્ગજ વિદેશી ફાસ્ટ બોલરને બોલિંગ કોચની મહત્વની જવાબદારી સોંપી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ ખેલાડીના નામે 761 વિકેટ છે અને હવે તે પહેલીવાર IPLમાં કોચ તરીકે જોવા મળશે. તેની સાથે એક પૂર્વ ભારતીય સ્પિનરને પણ કોચિંગ સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *