વડાપ્રધાન નરેન્દ્ર મોદી…. જાણો બૂથ કાર્યકરથી 'મોદી યુગ' સુધીની ઐતિહાસિક રાજકીય સફર

📅 Published: September 17, 2026 | 📂 Category: India National

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે, 17સપ્ટેમ્બરના રોજ તેમનો 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. સોશિયલ મીડિયા પર તેમના કરોડો ચાહકોની સાથે બોલિવૂડ સ્ટાર્સ અને રાજનેતા સહિત તમામ જાણીતી હસ્તીઓએ વડાપ્રધાનને જન્મદિવસની ભાવભીની સદભાવનાઓ પાઠવીને તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *