IND W vs JAP W Live : એશિયન ગેમ્સ આજે ભારત અને જાપાન વચ્ચે ટક્કર, કોણ મારશે બાજી?

📅 Published: September 18, 2026 | 📂 Category: cricket

વિમેન્સ એશિયા કપમાં રેકોર્ડ 8મી વખત ખિતાબ જીત્યા બાદ હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સ માટે તૈયાર છે. દુબઈમાં આ જ મહિને એશિયા કપ જીત્યા બાદ ટીમની નજર હવે એશિયન ગેમ્સમાં પણ સુવર્ણ ચંદ્રક જીતવા પર છે.આ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે અને તમામ મેચ નોકઆઉટ પદ્ધતિથી રમાશે. ટૂર્નામેન્ટની ચોથી ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો સામનો જાપાન સામે થશે. 2022માં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ વખતે પણ ભારતીય ટીમને ખિતાબની દાવેદાર ટીમોમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે. એશિયન ગેમ્સની તમામ ક્રિકેટ મેચો T20 ફોર્મેટમાં રમાશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *